ભુજ ખાતે આવેલ  માનકૂવા નજીકના એક ગામની પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

ભુજ ખાતે આવેલ  માનકૂવા નજીકના એક ગામની પરિણીતાની એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજરાતા આરોપી વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં તે પોતાના ઘરે હતી તે દરમ્યાન તેની એકલતાનો લાભ લઈ આરોપીએ બળજબરીથી શરીર સંબંધ બાંધી અને મારી નાખવાની ધમકી આપેલ હતી. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.