ભુજ મુન્દ્રા હાઇવે ઉપર તંત્ર દ્વારા ઊભા કરવામાં આવ્યા જોખમી ડાયવઝન
ભુજ મુન્દ્રા હાઇવે ઉપર તંત્ર દ્વારા ઊભા કરવામાં આવ્યા જોખમી ડાયવઝન પુલિયા જેનું હાલમાં કામ ચાલે છે. ત્યારે અહી જે જે પુલિયાનું કામ ચાલુ છે ત્યાં પૂલની બાજુમાં ડાયવઝન બનાવવામાં આવ્યા છે અને તે પણ કાચા અને ઠેકાણા વગરના બનાવવામાં આવેલા હોવા થી ત્યાં રોજ ટ્રાફિક જામ સાથે અકસ્માત સર્જાય તેવી ભીતિ ઊભી થઈ છે તો રસ્તાના કામ દરમિયાન નિયમોને નેવે મૂકી બનાવેલ ડાયવઝનથી રોજ સમસ્યા જેમાં ચાલ્યા જતાં વાહનો નીચે ખાબકી પડે તે હદના નબળા ડાયવઝન ઊભા કરાયા છે જેના લીધે કેટલાક વાહન ચાલકો ને તકલીફો ભોગવી પડે પડે છે.