પરીક્રમાનાં ઇતિહાસમાં પ્રથમ ઘટનાં : પરિક્રમા કરવા આવેલી બાળકી બની દીપડાનો શિકાર

copy image

રાજુલાથી પરિવાર સાથે ગિરનારની પરિક્રમા કરવા આવેલી બાળકી દીપડાનો શિકાર બની, – સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે દીપડાએ બાળકીને ઉઠાવી ૫૦ મીટર જંગલમાં ઢસેડી, વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. બાળકીના મૃતદેહને પીએમ અર્થે મિકલવામાં આવેલ છે, દીપડાને પકડવા પરિક્રમા રૂટ પર વન વિભાગે મુકયા પાંજરા.. ગિરનારની પરીક્રમાનાં ઇતિહાસમાં બની પ્રથમ ઘટનાં. આ ઘટનાથી યાત્રાળુઓમાં જોવા મળી રહ્યો છે ભયનો માહોલ.