પોરબંદર જિલ્લાના રાણાવાવના વર્ગ-૩, અધિક મદદનીશ ઇજનેરએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી, હોદ્દાનો દુરઉપયોગ કર્યા બાબત
આરોપી શરદભાઇ ચંદુભાઇ સાંબલે, વર્ગ-૩, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત રાણાવાવ જી.પોરબંદરનાઓ પોતાની રાજય સેવક તરીકેની ફરજ દરમ્યાન તા.૦૧/૦૧/૨૦૦૯ થી તા.૩૧/૦૮/૨૦૨૧ સુધી પોતાની કાયદેસરની આવકની સામે રા.૫૩,૪૩,૪૨૮/- (રપીયા ત્રેપન લાખ તેતાલીસ હજાર ચાર સો અઠાવીસ પુરા)ની અપ્રમાણસર
ધમલકત તેઓએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી, હોદ્દાનો દુરઉપયોર્ કરી, ગેરકાયદેસર રીતે નાણાં મેળવી, સ્થાવર/જર્ં મ ધમલ્કતોમાં રોકાણ કરી અપ્રમાણસર ધમલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં૭૨.૫૯ % જટેલી વિુની અપ્રમાણસર ધમલ્કત વસાવેલ હોવાનુંતપાસ દરમ્યાન જણાઇ આવેલ છે.
આરોપી શરદભાઇ ચંદુભાઇ સાંબલે, વર્ગ-૩, અધિક મદદનીશ ઇજનેર, તાલુકા પંચાયત રાણાવાવ જી.પોરબંદર ધવરધ્િ સરકાર પક્ષેશ્રી સી.યુ.પરેવા, પો.ઈન્સ., પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. નાઓએ ફરીયાદ આપતા પોરબંદર એ.સી.બી. પો.સ્ટે. ર્ુ.ર.નં.૦૧/૨૦૨૩ ભ્રષ્ટાચાર ધનવારણ અધિધનયમ-૧૯૮૮ (સુિારા-ર૦૧૮) ની કલમ.૧૩ (૧)(બી) તથા ૧૩ (ર) તથા ૧૩(૧)(ઇ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાની તપાસ શ્રીમતી જ.ેએન.સોલંકી, જુનાર્ઢ એ.સી.બી. પો.સ્ટે., નાઓ ચલાવી રહેલ છે. જનેા સુપર ધવઝન અધિકારી શ્રી બી.એલ.દેસાઈ, મદદનીશ ધનયામક, જુનાર્ઢ એકમ નાઓ છે.