સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નાયબ મામલતદારએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી હોદ્દાનો દુરઉપયોગ કર્યા બાબત
આરોપી દેવેશકુમાર રમણલાલ પટેલ, નાયબ મામલતદાર, કલેકટર કચેરી, હિંમતનગર, જી.સાબરકાંઠા, વર્ગ-૩, હાલ-ધનવૃત (છેલ્લુફરજનું સ્થળ: મામલતદાર, ડીઝાસ્ટર શાખા, કલેકટર કચેરી, રહંમતનર્ર)નાઓએ તા.૦૧/૦૪/૨૦૦૮ થી તા.૩૧/૦૩/૨૦૧૮ સુધી પોતાની ફરજ દરમ્યાન પોતાની કાયદેસરની આવકના સાધનોમાથી મેળવેલ કાયદેસરની આવકના પ્રમાણમાંર.૧,૪૭,૨૧,૦૬૭/- (અંકેએક કરોડ સુડતાલીસ લાખ એકવીસ હજાર સડસઠ રધપયાપુરા) ની અપ્રમાણસર ધમલકત તેઓએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી, હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરકાયદેસર રીતેનાણાં મેળવી, સ્થાવર/જર્ં મ ધમલ્કતોમાં રોકાણ કરી અપ્રમાણસર ધમલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ. જેતેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૭૦.૭૮ % જટેલી વિુની અપ્રમાણસર ધમલ્કત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ
છે. આરોપી દેવેશકુમાર રમણલાલ પટેલ, નાયબ મામલતદાર, કલેકટર કચેરી, રહંમતનર્ર, જી.સાબરકાંઠા, વર્ગ-૩, તથા પરીવારના સભ્યોના કલ્પનાબેન પટેલ W/O દેવેશકુમાર રમણલાલ પટેલ, (ખાનર્ી વ્યધકત) (૩) નેહલ S/O દેવેશકુમાર રમણલાલ પટેલ, (ખાનર્ી વ્યધકત) કોઇ આવક િરાવતા ન હોવા છતાં રોકાણ કરેલ હોય તેઓ તમામ ધવરુધ્િ સરકાર પક્ષેશ્રી બી.કે.ર્માર, તત્કાલીન પો.ઈન્સ., સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. નાઓએ ફરીયાદ આપતા સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે. ર્ુ.ર.નં.૦૪/૨૦૨૩ ભ્રષ્ ટાચાર ધનવારણ અધિધનયમ-૧૯૮૮ ની કલમ-૧૨,૧૩(૧)(ઇ) તથા ૧૩(૨) મુજબનો ર્ુનો દાખલ કરવામાં આવેલ છે. સદર ગુનાની આર્ળની વઘુતપાસ શ્રી એચ.પી.કરેણ, પો.ઈન્સ., અરવલ્લી પો.સ્ટે.નાઓ ચલાવી રહેલ છે. જનેા સુપર ધવઝન અધિકારી શ્રી કે.બી.ચુડાસમા, ઇ/ચા., મદદનીશ ધનયામક, ગાંધીનગર એકમનાઓ છે.