વલસાડ જિલ્લાના ધરમપુરના વર્ગ-૩તત્કાલીન ક્ષેત્ર મદદનીશએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી હોદ્દાનો દુરુપયોગ કર્યા બાબત

આરોપી યુસુફ અબ્દુલ રહેમાન ભીખા, વર્ગ-૩, તત્કાલીન ક્ષેત્ર મદદનીશ(હાલ વય નિવૃત), ગુજરાત રાજય જમીન ધવકાસ ધનર્મ લીમીટેડ, ધરમપુર, જી.વલસાડનાઓએ પોતાની રાજય સેવક તરીકેની ફરજ દરમ્ યાન તા.૦૧/૦૯/૨૦૦૯ થી તા.૩૧/૧૨/૨૦૧૮ સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રા.૨૭,૫૮,૦૨૫/- (રપીયા સતાવીસ લાખ અઠાવન હજાર પચ્ચીસ પુરા) ની અપ્રમાણસર ધમલકત તેઓએ ભ્રષ્ટ રીત-રસમો અપનાવી, હોદ્દાનો દુરુપયોગ કરી, ગેરકાયદેસર રીતેનાણાંમેળવી, સ્થાવર/જર્ં મ ધમલ્કતોમાંરોકાણ કરી અપ્રમાણસર ધમલકતવસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ. જેતેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૭૩.૪૨ % જટેલી વિુની અપ્રમાણસર ધમલ્કત વસાવેલ હોવાનુંતપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. યુસુફ અબ્દુલ રહેમાન ભીખા, વર્ગ-૩, તત્કાલીન ક્ષેત્ર મદદનીશ(હાલ વય ધનવૃત), ગુજરાત રાજય જમીન ધવકાસ ધનર્મ લીમીટેડ, િરમપુર, જી.વલસાડ ધવરધ્િ સરકાર તરફે સુ.શ્રી.એસ.એચ.ચૌિરી, પો.ઈન્સ., તાપી એ.સી.બી. પો.સ્ટેનાઓએ ફરરયાદ આપતા વલસાડ અનેડાંર્ એ.સી.બી. પો.સ્ટે. ર્ુ.ર.નં.૧૬/૨૦૨૩ ભ્રષ્ટાચાર ધનવારણ અધિધનયમ-૧૯૮૮ ની કલમ-૧૩(૧)(બી), ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરવામાંઆવેલ છે. સદર ગુનાની તપાસ શ્રી કે.આર.સકસેના, પો.ઈન્સ., વલસાડ અનેડાંર્ એ.સી.બી. પો.સ્ટે. નાઓ ચલાવી રહેલ છે. જનેા સુપર ધવઝન અધિકારી શ્રી પી.એચ.ભેસાણીયા, ઇ/ચા મદદનીશ ધનયામક, એ.સી.બી., સુરત
એકમનાઓ છે.