ટીઆરબી જવાનએ ગુમ થયેલ પર્સ મૂળ માલિકને સુપ્રત કરીને પોતાની ઈમાનદારી દાખવી
નજીવા વેતનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન એ ગુમ થએલી પર્સ મૂળ માલિકને સુપ્રત કરીને પોતાની ઈમાનદારી દાખવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતાં નખત્રાણા ના ટીઆરબી જવાન નખત્રાણા તાલુકાના ટોડિયા ગામના ટીઆરબી માં ફરજ બજાવતા ટીઆરબી જવાન અરવિંદસિંહ રાણુભા જાડેજા અને જેન્તીભાઈ નાથ ટી આર બી જવાનને પાકીટ મળેલ જેના અંદર રોકડા રૂપિયા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ રસ્તા ઉપર મળતા તેને મૂડ માલિક દેવુંભા ચુડાસમા ને સુપ્રત કરી અને માનવતાનો ઉદાહરણ પૂરો પાડેલ છે આ માલિકને પાકીટ મળી જતા ટીઆરપી જવાનો આભાર માન્યો હતો અને ઈમાનદારી નો સબૂત આપતા જવાને ટીઆરબી જવાનો હંમેશા લોકોને ઉપયોગી બનતા હોય છે એવા ઘણા કિસ્સા આપણે જોયા છે આ પણ એક ઈમાનદારી નો સબૂત આપતા જવાન ને નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર ડી એસ ઇસરાણી સાહેબે હરદેવસિંહ ગોહિલ, યશવંત દાન ગઢવી, વિષ્ણુભાઈ રાણા, માધુભા વી જાડેજા, હિતેશભાઈ ગરવા, જય વીર સિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, યોગેશભાઈ ગઢવી, દ્વારા શાબાશી આપી હતી.