ભુજની ઇસ્લામી રિલિફ કમિટી ગુજરાત સંચાલિત ઈકરા પ્રાથમિક શાળામાં આજરોજ 26 મી જાન્યુઆરી નિમિતે ધ્વજ વંદન નું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું

આજરોજ ભુજમાં જૂના તાલુકા પોલીસ સ્ટેશન પાછળ એરપોર્ટ રોડ  આવેલ છેલ્લા કેટલાય વર્ષો થી ગરીબ બાળકોને રાહત દરે શિક્ષણ પૂરું પાડતી એવી ઇસ્લામી રિલિફ કમિટી ગુજરાત સંચાલિત ઈકરા પ્રાથમિક શાળામાં આજરોજ 26 મી જાન્યુઆરી નિમિતે ધ્વજ વંદન નું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં નાના ફૂલકાઓ દ્વારા રાષ્ટ્રીય ગીતો,શાયરીઓ,ડાયલોગો તેમજ ડાન્સ રજૂ કરવામાં આવ્યું હતું. અને અંતે અમારી કચ્છ કેર ની ટીમ દ્વારા નાના ફૂલકાઓ ને નાસ્તા વિતરણ નું કાર્યક્રમ કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી આદમ ભાઈ ચાકી,ઇબ્રાહિમ ભાઈ હાલેપોત્રા,શાળા ટ્રસ્ટી અલી અસગર સાહેબ વગેરે હાજર રહ્યા  હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *