સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અગસ્મ કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવ્યો
જાણવા મળતી વિગત અનુસાર સુરતના અડાજણ વિસ્તારમાં એક 14 વર્ષિય કિશોરીએ ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી. હાલમાં પોલીસ એ ઘટના સ્થળે પહોચી મોતનો ગુનો દાખલ કરી આગળની તપસ હાથ ધરી હતી. આ ઘટનાને જાણ થતાં આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.અને જાણવા મળતી વિગત અનુસાર સુરતમાં આવેલા અડાજણ વિસ્તારમાં રહેતી એક કિશોરીએ અગસ્મ કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ કિશોરી માત્ર 14 વર્ષની છે હાલમાં આપઘાત પાછળનું કારણ અકબંધ છે.