ગુજરાતના તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળાનો વિડીયો કર્યો વાઈરલ

ગુજરાતના તાપી જિલ્લામાં એક કમ્પાઉન્ડરે પોતાની પ્રેમીકા સાથે અંગતપળો માણીને વીડિયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રેમીકાએ પ્રેમી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ  આ બાબતે  પોલીસે ગુનો નોંધી આગળની  કાર્યવાહી હાથધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *