દહીંસરામાં 34 વર્ષીય પરિણીતાનો આપઘાત

copy image

copy image

ભુજ ખાતે આવેલ દહીંસરામાં 34 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર દહીંસરામાં 34 વર્ષીય પરિણીતા પોતાના ઘરે હતી તે દરમ્યાન બપોરના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું . પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.