Breaking News

Crime News

Election 2022

વરસામેડીમાં આવેલ દીપમાલા પ્રગતિનગરમાં રહેતા યુવકે ગળે ફાસો ખાઈ મોતને ભેટો કર્યો

વરસામેડી ખાતે આવેલ દીપમાલા પ્રગતિનગર મકાન નંબર 184માં રહેનાર પ્રવીણ પેશાવણીએ અગમ્ય કારણોસર પંખામાં ગળેફાંસો ખાઇ મોતને ભેટો કર્યો હતો....

ગળપાદરમાં રહેતા ચંદ્રેશ ભાગચંદ ભાટી નામના યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગળપાદરમાં ચંદ્રેશ ભાગચંદ ભાટી (ઉ.વ. 32)નામના શખ્સએ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.. અહીં મળેલ મહતી અનુસાર કોઈ અગમ્ય...

અંજારમાં વીજ આંચકાએ એક 8 વર્ષીય માસુમનો જીવ લીધો

 અંજારની જૂની કોર્ટ પાછળ અંજલિનગર વિસ્તારમાં વીજ થાંભલા નજીક વીજશોક લાગતાં દર્શિલ સુરેશ બાંભણિયા (ઉ.વ. 8) નામનાં બાળકનું મોત નીપજયું...

ભુજ ખાતે આવેલ મોટા રેહાની બે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા પાડી દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરતી પદ્ધર પોલીસ

ભુજ ખાતે આવેલ મોટા રેહામાં બે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે રેઇડ પાડી માલ કબ્જે કર્યો હતો. મળેલ...

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં યુવાન પર ચાર શખ્સનો હુમલો : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ભચાઉ ખાતે આવેલ સામખિયાળી ગામમાં  રહેતા યુવાનના ઘરમાં ઘુસીને ચાર શખ્સે માર મારતા અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પાહોચાડી હતી. મળેલ...

શિણાય ડેમમાં બીજા દિવસે વધુ એક યુવાનની તરતી લાશ દેખાઈ

  શિણાય ગામના ડેમમાં ગત દિવસે અક્ષિતા અને ગૌતમ માલી નામના કૌટુંબિક ભાઇ-બહેનના ડૂબી જવાથી મોત થયાં બાદ અંતરજાળના વધુ...

મુંદરા સોપારી કેસમાં કાસેઝની કંપનીના માલિકની ધરપકડ કરાઈ

મુંદરા બંદરે અમદાવાદ ડી.આર.આઈ. દ્વારા કન્ટેનરો રોકીને કરવામાં આવેલી તપાસમાં બે કન્ટેનરમાંથી નીકળેલી સોપારીના કેસમાં કંડલા સેઝમાં આવેલી કંપનીના માલિકની...

બે બાઇકચોરીના ભેદ ઉકેલતી નખત્રાણા તેમજ ભુજ બી-ડિવિઝન પોલીસ

નખત્રાણા પોલીસ તેમજ ભુજ બી-ડિવિઝન પોલીસે બે ટુ વ્હીલર ચોરીના ભેદ ઉકેલ્યા છે. મળતી માહિતી અનુસાર તેઓ મંગવાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં...

ભુજ તાલુકાના કુકમામાંથી કુલ રૂા 37,900ના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓને ઝડપી પાડતી પદ્ધર પોલીસ

 ભુજ ખાતે આવેલ કુકમા ગામમા પ્રમુખ સ્વામી નગરના સાર્વજનિક જગ્યાના લીમડાના ઝાડ નીચે આજે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા સુધીરભાઇ...

રાપર તાલુકાનાં નીલપરમાથી છ જુગારપ્રેમીઓ ઝડપાયા : પાંચ ફરાર

રાપર તાલુકાના નીલપરમાં જુગાર રમતા છ શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે પાંચ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા...