વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાતા રજવાડા જેવો માહોલ સર્જાયો


આજરોજ ભચાઉ ખાતે કેશરીગઢ રિસોર્ટ ખાતે રાપર ના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા રજવાડા જેવો માહોલ સર્જાયો
આ પ્રસંગે રાજકીય આગેવાનો વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ લોકસભા અને મહામંત્રી પ્રદેશ ભાજપ દેવજીભાઈ વરચદ પ્રમુખ કચ્છ જિલ્લા ભાજપ જનકસિહ જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત કશ્યપ ભાઇ શુક્લ પ્રભારી કચ્છ જિલ્લા ભાજપ કમાભાઇ રાઠોડ કચ્છ જિલ્લા સંગઠન પર્વ ચૂંટણી અઘિકારી ગાઘીઘામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અબડાસાના ધારાસભ્ય પઘુમનસિહ જાડેજા ભુજ ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંજાર ના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધ ભાઇ દવે અને કચ્છ જિલ્લા ભાજપ ના તમામ હોદ્દેદારો કચ્છ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો કચ્છ જિલ્લા ના તમામ તાલુકા પંચાયત પ્રમુખ કાર્યકરો રાજપૂત ક્ષત્રિય સમાજ ના આગેવાનો આહીર સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો રબારી સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો પટેલ સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો લોહાણા સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો કોલી સમુદાય ના પ્રમુખ અને હોદ્દેદારો દલીત સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો બ્રહ્મ સમાજના પ્રમુખ અને હોદેદારો વાદી સમાજના પ્રમુખ અને હોદ્દેદારો આહીર સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ મુસ્લિમ સમાજ ના પ્રમુખ અને હોદ્દેદારો તેમજ સંતો મહંતો પણ્ ઉપસ્થિત રહ્યા અને તમામ સમાજ ના નાનામાં નાના માણસો અને બઘાના નામ ન લખી સ્કાય એટલ આગેવાનો એક મેળામાં જનસંખ્યા જોવા મળે છે તેટલા લોકો પઘારેલ ખાસ કરીને કચ્છ જિલ્લા ના દશે દશ તાલુકાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ની લોકચાહના અને કામ કરવાની ક્ષમતા ધરાવે તેના સાત સાત દંશન થયા સ્નેહમિલન તો ઘણા યોજાયા પરંતુ આ સ્નેહમિલન આત્મીયતા સાથે જોડાયેલા હતુ અને લોકડાયરામાં અનુભા ગઢવી લોક સાહિત્ય પિરસયુ મોરારદાન ગઢવી એ કાર્યક્રમનું સંચાલન કરેલ