Breaking News

શેર બજારમાં રોકાણથી મોટા નફાની લાલચ આપી 96.92 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

કડીની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા એક કંપનીના માલિક અને તેમના મિત્રો સાથે કડી, સુરત, અમદાવાદના 6 ઇસમોએ કાવતરું રચી શેરબજારમાં નાણાં...

બોરીજમાંથી 4 માસ પૂર્વે ચોરાયેલા મોપેડ સાથે 1 સખ્શ પકડાયો

copy image બોરીજમાં ચાર મહિના પૂર્વે ચોરાયેલા મોપેડ સાથે એક ઈસમ પકડાયો છે. એલસીબી પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીપ...

માણસામાં ગોઝારિયા હાઈ-વે પર 2 ST વચ્ચે અકસ્માત

માણસાના ખરણા ગામ પાસેથી પસાર થતા ગોઝારીયા હાઈવે પર રવિવારે સાંજના અરસામાં બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં...

ગોંડલના સાંઢીયા પુલ પર બે બાઈક વચ્ચે સામાન્ય ટક્કર થતાં રોડ પર પટકાતા બાળકીનું મોત

ગોંડલ શહેરના મોટી બજારમાં રહેતો પરિવાર રાત્રીના નેશનલ હાઇવે પર હોટલમાંથી જમીને ઘરે પાછા ફરતો હતો તે દરમિયાન સાંઢીયા પુલ...

રાજકોટમાં TVSના શો-રૂમમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી: કાર અને બાઈક બળીને ખાખ

copy image રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી જવા પામી હતી....

સુરતમાં મોબાઇલ સ્નેચિંગના ગુનામાં 3 આરોપી પકડાયા: પોલીસે ચોરીનો મોબાઇલ તથા મોપેડ મળી 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

copy image સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં નોંધાયેલ મોબાઇલ સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે. 3 જેટલા આરોપીઓને પોલીસે અકળામુખી હનુમાનજીના...

વરાછામાં બ્રાન્ડેડના નામે ડુપ્લિકેટ ચશ્મા વેચતો દુકાનદાર પકડાયો

વરાછામાં બ્રાન્ડેડ કંપનીના જુદા જુદા ફેમના ચશ્માના નામે નકલી ચશ્માનું વેચાણ કરતા એક દુકાનદાર સામે વરાછા પોલીસે કાર્યવાહી કરી છે....

અમદાવાદમાં રિક્ષાચાલક અને તેના 4 મિત્રે, ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા યુવકને છરીના ઘા મારી લૂંટ્યો

ટ્રાવેલ્સની ઓફિસ ધરાવનાર યુવક ઓફિસ બંધ કરીને રિક્ષામાં બેસી ઘરે જતો હતો તે દરમિયાન રિક્ષાચાલક યુવકને અવાવરું જગ્યાએ લઈ ગયો...

અમદાવાદમાં પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકોએ પગારની માંગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરશે

copy image રાજ્યના સરકારી કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને આંદોલન કરે છે ત્યારે પાર્ટ ટાઈમ ફરજ બજાવતા અધ્યાપકો વર્ષોથી પડતર...

અમદાવાદમાં રિક્ષામાં મુસાફરની નજર ચૂકવી રોકડ, દાગીનાની તસ્કરી કરતા સસરા-જમાઈ ઝડપાયા

શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરોની નજર ચૂકવી તેમની કીમતી સામાનની ચોરી કરતી ગેંગના બે સભ્યની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આ...