ઇન્ટરનેશનલ વુર્મન્સ ડે નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા અને રામદેવ સેવાશ્રમ દ્વારા ભુજના અંતરિયાળ વિસ્તારની મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવ્યું.
તા.૮.૩.૧૮ ના રોજ એટલે કે મહિલા દિન નિમિતે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ દ્વારા દર વર્ષે આ દિનની ઉજવણી...