Breaking News

વિદ્યાર્થી કાળની મહત્વની ગણાતી ધો-૧૦ થી ૧૨ ની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ યોજાયો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદ્યાર્થી કાળની મહત્વની  ગણી શકાય તેવી આગામી દિવસોમાં લેવાનારી ૧૦ ,૧૨ ની પરીક્ષાને અનુલક્ષી વિદ્યાર્થીઓ ,...

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇનડે નિમિતે જિલ્લા મથક ભુજ સહિતના શહેરની બજારમાં ગીફટ આર્ટિકલ્સનું થયું ધુમ વેચાણ.

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇનડે ની ઉજવણીની મંગલ,રોમાન્સ,લગ્નેતર સંબંધોની વધુ મજબૂત બનાવવાનો દિવસ 14 ફેબ્રુઆરીના દિવસે દરેક કપલ દ્વારા એકબીજા ભેટ...

ભુજ શહેરના કેમ્પ એરિયા મધ્યે આધારકાર્ડ,પાનકાર્ડ,ચુંટણીકાર્ડ,તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મૂકવામાં આવ્યું.

ભુજના કેમ્પ એરિયા મધ્યે આધારકાર્ડ,પાનકાર્ડ,રાશનકાર્ડ,માકાર્ડ,ચુંટણીકાર્ડ,વગેરે વિશે સમજણ,તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર ખુલ્લુ મુકાયું હતું. આ કેન્દ્રથી નાગરિકોનો સમય બચશે.અન્ય વચેટિયા,દલાલથી છુટકારો...

ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં દાખલ કરવામાં આવેલ અને માનસિક રીતે અસ્વસ્થ બિહારના ખગરીયા ગામની મહિલાને તેના પરિવાર સાથે પુન:મિલન કરાવ્યુ.

બિહાર રાજ્યના ખગરીયા ગામના રહેવાસી રંજનાદેવી જે તા.18/12/17 ના રોજ ગુમ થયેલા હતા.અને રંજનાદેવી ને માનસિક બીમારી હતી જે આ...

શિવરાત્રીના પર્વ નિમિતે ભુજની માનવજયોત સંસ્થા અને રામદવે સેવાશ્રમ દ્વારા હોશભરે ઉજવણી કરવામાં આવી.

મહાશિવરાત્રીના પર્વ નિમિતે માનવજયોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા ધાર્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામદેવ...

મહાશિવરાત્રીના પર્વ નિમિતે ભુજ શહેરના ધિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી તેમજ ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યું. 

કચ્છ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ભુજ દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિતે હમીરસર કાંઠે ધિંગેશ્વર મહાદેવ મંદિર પાસે રથયાત્રા અને રવાડીના...

મહાશિવરાત્રીના પર્વ નિમિતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું.

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કચ્છભરમા હર હર મહાદેવનો નાદ ગૂંજી ઉઠયો હતો. ત્યારે જિલ્લા મથક...

ભુજની ભાગોળે વાડા બાજુમાં રસ્તો કાઢવા મુદ્દે મારામારીના બનાવ માં બે ઘાયલ

ભુજની ભાગોળે આવેલા યોગેશ્વરનગરની બાજુ આવેલા વાડા  પાસેથી રસ્તો કાઢવાળી બાબતે મારામારી થઈ હતી. ઇબ્રાહિમ મામદ કુંભારની ફરિયાદને ટાંકીને જણાવ્યુ...

લખપત તાલુકાના લીફરીમાં જુગાર રમતા ચાર ખેલીયો ઝડપાયા.

ભુજ : લખપત તાલુકાના લીફરી ખાણમાં જુગાર રમતા ચાર ખેલીયો ઝડપી પાડવામાં આવ્યા હતા.મળેલ માહિતીની વિગતો  મુજબ  પૂર્વ બાતમીના આધારે...