પોલીસ તંત્રમાં થી ગુનેગાર પ્રકૃતિ ધરાવતા છુપા ક્રિમિનલ માનસિકતાવાળા પોલીસ અધિકારીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું