Breaking News

કચ્છ જિલ્લામાં કાનૂનની લથડતી યવસ્થા અંગે ભુજના ફલાહુલ મુસ્લેમીન દ્વારા કચ્છ કલેક્ટર શ્રી ને આવેદન અપાયું.

મોહસીન.એ.હિંગોરજા,ફલાહુલ મુસ્લેમીન સહિત અન્ય કાર્યકરો દ્વારા ભુજનગર સહિત,કચ્છ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પગલાં લેવા તેમજ પોલીસનું મોરલ ઉચું...

ભુજના નાગરિકોમાં ટ્રાફિક બાબતે જાગૃતતા લાવવા માટે ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ ઓર્નસ ફેડરેશન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું.

ભુજ શહેરમાં ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ ઓનર્સ ફેડરેશન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીના આયોજનનો મુખ્ય ઉદેશ...

મહેશ્વરી સમાજમાં ચાલી રહેલા માગ સ્નાનના વ્રત દરમ્યાન ગાંધીધામના સેક્ટર-૭ ગણેશનગરના ૮ વર્ષના નીલ જીતુભાઈ માતંગે આખા મહિનાના વ્રત ધારણ કર્યા.

મહેશ્વરી મેઘવાળ સમાજમાં ચાલી રહેલા માગ સ્નાન વ્રત પાડવા સમાજના બહોળી સંખ્યામાં લોકોએ વ્રત રાખ્યા છે જે વ્રતમાં કઠિન નિયમોનું...

ભચાઉ પોલીસ દ્વારા ઇંગ્લીશ દારૂ જથ્થા સાથે ૩ આરોપીઓની અટક કરવામાં આવી.

તા.૩૦.૧.૧૮ ભચાઉ પોલીસ સ્ટેશનના સ્ટાફના પો.સ.ઇ.આર.એમ.ઝાલા તથા જે.એચ.ચૌધરી તથા એ.એસ.આઈ.સુખદેવ તથા રતુભાઈ કોટડ તથા હેડ કોન્સ.હરદેવ સિંહ સરવૈયા તથા રણવીરસિંહ...

ભુજ નગરપાલિકામાં સંજોગનગર સહિત જુદા-જુદા નગરના રહેવાસીઓ પાણી,ગટર અને રોડ લાઇટ સંદર્ભે રજૂઆતો કરવા પહોંચયા.

ભુજ નગરપાલિકાના સંજોગનગર,રાહુલનગર,એકતાનગર-૧ ના નગરસેવકો દ્વારા રોડ,ગટર,પાણી,લાઇટ સંદર્ભે રજૂઆત કરાયેલ ચીફ ઓફિસરે રોડ,ગટર,પાણી,લાઇટ બાબતે તત્કાલ પગલાં લઈ નગરપાલિકા પોતાની ફરજ...

ભુજના વોર્ડ નં. ૨ નો વિસ્તાર LED લઇટની સુવિધાથી વંચિત,તો જલ્દીથી આ વિસ્તારના લોકોની માંગ સંતોષાય તેવી લાગણી વ્યક્ત કરાઇ.

કાસમ મામદ સમા નગર સેવક - ભુજ વોર્ડ ૨ ના જણાવ્યા અનુસાર એલ.ઇ.ડી.લાઇટની સુવિધાથી હજુ પણ મારા વોર્ડ સહિત અનેક...

મુંદરાના બારોઈ ગ્રામ પંચાયત દ્વારા રૂ.૧૦ લાખના ખર્ચે ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

મુંદરાના બારોઈ ગ્રામ પંચાયત દ્વારા ગટર લાઇન કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુંદરાના બારોઈમાં આવેલ હર્ષાનગર બાપા સીતારામ સોસાયટી...

પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ ની ગુજરાત સરકારે જાહેર રજા કરી જે બદલ મહેશ્વરી સમાજ વતી મયુરભાઈ મહેશ્વરીએ કચ્છ કેર tv ન્યૂઝ નો આભાર વ્યક્ત કર્યો.

મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવ જન્મ જયંતિની મહેશ્વરી સમાજ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકાર...

કેમ્પએરિયા વિસ્તારમાં અગાઉ થયેલ મધ્યે ખુનકેસમાં બે શખ્સોની થઈ ધરપકડ.

કેમ્પએરિયા વિસ્તારમાં થયેલા થોડાક સમય અગાઉ થયેલ મધ્યે ખુનકેસમાં વધુ ૨ આરોપીઓની ભુજ બી ડિવિઝન પોલીસના સબ ઈન્સ્પેકટર શ્રી આલ...

બે વાર પોલીસ પર જીવલેણ હુમલો કરનાર કુખ્યાત અપરાધીને પકડવા માટે પોલીસે જંગલમાં ઘેરા નાખ્યા ,વિવિધ ટીમ બનાવી પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઇ.

કુખ્યાત અપરાધી કાસમ નોતિયાર દ્વારા બે વાર પોલીસ પર જીવલેણ હુમલો કરીને એએસઆઈ સહિત બેને ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ માનકુવા...