અબડાસા તાલુકાનાં ખીસરા વિંઝાણમાં થઈ રહી છે બેન્ટોનાઇટની ખુલ્લે આમ ખનીજ ચોરી લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો કરોડોનું કૌંભાડ બહાર આવવાની શક્યતાઓ.
અબડાસા તાલુકાનાં ખીસરા વિંઝાણમાં બેન્ટોનાઇટની થઈ રહી છે. ખુલ્લે આમ ખનીજ ચોરી શું આ બાબતની તંત્રને જરાય જાણ નઇ હોય...