Breaking News

મુન્દ્રા બંદરે વેસ્ટ પેપરના અટકેલા ૫૦૦ કન્ટેનરોને પગલે મોરબી પેપર મિલ એસો. વ્યકત કરી આર્થિક નુકસાનીની ચિંતા

મુન્દ્રા બંદરે મોરબીના આયાતકારો દ્વારા મંગાવાયેલ વેસ્ટ પેપરના કન્ટેનરોને મુદ્દે તપાસને પગલે કાયદાકીય મુશ્કેલી અને સ્પષ્ટતા કરવાના વિવિધ તપાસનીશઙ્ગ એજન્સીઓના...

કચ્છમાં તીવ્ર ઠંડીનું મોજું યથાવત રહેતા જનજીવન પર અસર વર્તાઈ

કચ્છમાં તીવ્ર ઠંડીનું મોજુ યાથાવત રહેવા પામ્યું છે. પવનની ગતિ વાધતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. નલિયામાં દોઢ ડિગ્રી જેટલું...

માધાપર યક્ષ મંદિર સામે ઝૂપડ પટ્ટીમાં રહેતા ગરીબ પરિવારો તમામ સરકારી યોજનાઓ થી વંચિત

કચ્છના રણોત્સવમાં આગ ૪ ટેન્ટ ભસ્મીભૂત

ભૂજ કચ્છના સફેદ રણ- ધોરડો ખાતે આયોજીત રણોત્સવમાં ટેન્ટ સીટીમાં આગઃ ૪ ટેન્ટ ભસ્મીભૂતઃ હિટરના કારણે આગ લાતાં કપડા સહિતનો...

લાઈજા મા ધાણી પાસા નો જુગાર રમતા 11 સખ્સો 2.45 લાખ ની રોકડ સાથે ઝડપાયા

માંડવી તાલુકાના મોટા લાયજા ની સીમમાં બાવળની ઝાડીમાં ચાલતી ધાણી પાસાની જુગાર કલબ ઉપર પશ્ચિમ કચ્છ સ્થાનિક ગુના શોધક શાખાએ...

ટૂંડા સોલાર પ્લાન્ટમાંથી 28.73 લાખની ચાંદીની પેસ્ટની તસ્કરી

મુન્દ્રા તાલુકાના ટૂંડા મુકામે અદાણી સંચાલિત સોલાર પ્લાન્ટના વેરહાઉસમાંથી અજાણ્યા ઉઠાવગીરો 28,73,956ના સિલ્વર પેસ્ટના 62 કિલો ગ્રામના 13 ડબ્બાઓ ચોરી...

સુખપરવાસમાં પિતા પુત્રોએ યુવાનને ફટકાર્યો

મુન્દ્રાના પરા સમાન સુખપરવાસમાં પૈસાની ઉઘરાણીના મુદ્દે એકજ કુટુંબની પાંચ વ્યક્તિઓએ મળી યુવાનને ફટકાર્યો હોવાની ઘટના નોંધાવા પામી હતી.પોલીસ દફતરેથી...

કરોડોના ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચેય પાકિસ્તાનીઓ ૬ દિવસના રિમાન્ડ પરઃએટીએસ દ્વારા પૂછપરછમાં કડાકા ભડાકા

છેલ્લા બે દિવસથી દેશભરમાં ગુજરાતના કચ્છના દરિયામાંથી ઝડપાયેલા ૧૭૫ કરોડના ડ્રગ્સની ચર્ચા છે. દેશના યુવાધનને નશામાં બરબાદ કરવા માટે પાકિસ્તાન...

કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન હાથ ધરાશે

ભુજ ખાતે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષપદે ગઇકાલે તેઓની ચેમ્બરમાં રાજય સરકારે નકકી કરેલા કરૂણા-અભિયાન અંતર્ગત કચ્છમાં તા. ૧૦ થી...