ગાંધીધામ ખાતે આંગડીયા પેઢીના માલીકને હથિયાર બતાવી બળઝબરીથી અપહરણ કરવાના ગુન્હા કામે વધુ ૦૨ આરોપીઓની ધરપકડ કરતી ગાંધીધામ પોલીસ
જે ગુન્હા કામે હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ...