અંજાર આર.ટી.ઓ ખાતે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-39-Jનું ઓક્શન કરાશે
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, અંજાર– કચ્છ દ્વારા ટુ-વ્હીલર વાહનોની નવી સિરિઝ GJ-39-J માટે ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૪/૧૦/૨૦૨૫, સમય સાંજે...