લ્યો બોલો સામે આવ્યું વધુ એક ડ્યુબ્લિકેટ કારસ્તાન : રાપર ગામમાંથી ડુપ્લીકેટ કોલગેટ બનાવતી ફેક્ટરીનો થયો પર્દા ફાશ

copy image

રાપરમાંથી ડુપ્લીકેટ કોલગેટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ….
સૂત્રોનું કહેવું છે, પોલીસે 9.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે….
કંપનીના કર્મચારીએ 4 સામે નોંધાઈ ફરિયાદ….