કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે ૭ મે, ૨૦૨૫ ના રોજ સમય સાંજે ૪.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે યુદ્ધ જેવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે 7 મેના રોજ વિવિધ જગ્યાએ મોક ડ્રીલ યોજવા સૂચના આપી છે....