IPLના 18 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત RCB ટીમે IPL ટ્રોફી જીતી

copy image

copy image

RCB ટીમે IPLના 18 વર્ષના લાંબા ઇંતજારનો અંત આણ્યો…..

IPLના 18 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત RCB ટીમે IPL ટ્રોફી જીતી……

આ સાથે વિરાટ કોહલીની લાંબી રાહ પર પણ પૂર્ણ વિરામ લાગ્યું….

ODI અને T20 વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે IPL. RCBની આ ઐતિહાસિક જીતથી તે ભાવુક થયો વિરત કોહલી…… આંખોમાંથી આંસુ આવી ગયા