Election 2022

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨મતદાન તેમજ મતગણતરીના દિવસેઈલેકટ્રીક ઉપકરણ પર ફરમાવેલ પ્રતિબંધ

કચ્છ જિલ્લામાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છ. જે મુજબ તા.૦૩/૧૧/૨૦૨૨થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ...

ભુજ વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી કેશુભાઈ પટેલે ઉમેદવારી પત્ર રજૂ કર્યું

ભુજ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ શિવદાસભાઈ પટેલે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. વિરામ હોટેલમાં...

મતદાનના ૪૮ કલાક પહેલા મતવિસ્તારમાં મતદાર સિવાયના બહારથી આવતાં રાજકીય કાર્યકર્તાઓ હાજર રહી શકશે નહીં

  જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચુંટણીની કામગીરી તા.૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. વિધાનસભા સામાન્ય ચૂંટણીની...

મત ગણતરીના દિવસે પ્રતિબંધાત્મક આદેશોનું પાલન કરવું

જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે મતગણતરી તા.૮/૧૨/૨૦૨૨ના ભુજ આવેલ સરકારી એન્જિનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવનાર છે. આ મણગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત...

આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવા ગ્રુપ-બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ

કચ્છ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૧૨/૨૦૨૨ના મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૦ સુધી ચાલશે. વિધાનસભા પેટા ચુંટણીની...

રાપર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારે જાહેર સભા યોજી જન સમર્થન ફોર્મ ભર્યું

copy image ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ...

દુર્ગાપુરનો નાનો વેપારી ઝડપાયા બાદ માંડવીનો હોલસેલર વેપારી ઝડપા

તા. 9 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકાના દુર્ગાપુર ગામના એક નાના વિક્રેતાને ઝડપ્યા બાદ પોલીસદળે જિલ્લાસ્તરેથી હાથ ધરેલી કાર્યવાહીમાં માંડવીના હોલસેલર...