Crime

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામના યુવાન પર વુક્ષ પડતાં તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાજુલા હોસ્પિટલમાં દાખલ કરાયો

વાવેરા થી રાજુલા જઈ રહેલ વાવેરા નો યુવાન અલ્પેશ રાઘવભાઇ ગજેરા તેમના ઉપર રસ્તામાં વૃક્ષ ની ડાળ પડતાં ઘાયલ… તાત્કાલિક...

ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણની પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની, બન્ને જાણ ગળેફાંસો ખાઈ જીવ ગુમાવ્યો

થોડાક મહિનાઓ પહેલા સુરતના વેવાઈ-વેવાણની પ્રેમકહાનીએ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે ફરી એકવાર સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણની કહાની સામે...

અલંગ માહકાળી ચોકડી પાસેથી અલંગ મરીન પોલીસ સ્ટેશનના ગેંગ કેસના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા...

જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીની જામીન અરજી નામંજુર

રાજ્યભરમાં ચકચાર જ્યંતિ ભાનુશાલી હત્યા કેસમાં સંડોવાયેલ મનીષા ગોસ્વામીની જામીન અરજી ભચાઉની કોર્ટે નામંજુર કરી છે.અબડાસા વિાધાનસભાના પૂર્વે ધારાસભ્ય જ્યંતિ...

કચ્છમાં વધુ એક ચરસનું પેકેટ મળ્યું

પશ્ચિમ કચ્છ પોલીસને અબડાસાના મોટી સીંધોડી પાસેથી ચરસનું એક બિનવારસુ પેકેટ મળ્યું  છે. કચ્છના દરિયામાં ૧૮ દિવસમાં ચરસના ૬૮ પેકેટ...

ભચાઉમાં 53 હજારનો વિદેશી દારૂ મળ્યો

ભચાઉના બટિયા વિસ્તારના મકાનમાંથી પોલીસે દરોડો પાડી રૂ.53,550 ની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો, પણ આ દરોડામાં આરોપી ફરાર રહ્યો...

દેવપર સીમમાં રેતી ચોરી કરતા 6 જણા પકડાયા

માંડવી તાલુકાના દેવપર ગામની સીમમાં ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહેલા છ જણાને ગઢશીશા પોલીસે ત્રણ ટ્રેક્ટર અને એક લોડર...

જખાૈના શેખરણપીર પાસેથી ચરસના વધુ ત્રણ પેકેટ મળ્યા

સરહદી જખૌથી કોટેશ્વર સામેના ક્રીક વિસ્તાર સુધી વેરાયેલા પડેલા ચરસના બિનવારસુ પેકેટો મળવાનો 19 દિવસ પૂર્વે શરૂ થયેલો સીલસીલો રવિવારે...

કરછ માં કોરોનાથી વધુ એક મોત : માંડવી ના મદનપુરાની વૃદ્ધાનું ભુજ જીકે માં મોત

જાણવા મળતી વિગતો મુજબ માંડવી મદનપૂરા ગામના ૭૭ વર્ષીય મહિલા શાંતાબેન ભાણજીભાઈ રામજીયાણી નું મોત નીપજયું છે.

શેખરણ પીર પાસે દરિયાકાંઠેથી ચરસના વધુ ૧૩ પેકેટ મળ્યા

કચ્છના શેખરણ પીર નજીકના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટુકડીને ચરસના વધુ ૧૩ પેકેટ મળી આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા...