Skip to content
મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ તથા પોલીસ ઇન્સપેકટર એસ્.એસ.દેશાઇ સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ મધ્યે જી.આઈ.ડી.સી.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એપોલો ટાયરની બાજુમાં રોડ ઉપર એક મહીન્દ્રા મેક્સ ગાડી જેના રજી નં જીજે ૨૭ એક્સ ૫૮૭૬ વાળીમાં આધાર પુરાવા બીલ વગરના સ્લચ ઓઇલના બેરેલ રાખેલ છે જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા ૪ બેરેલ રાખેલ સ્લચ ઓઇલ લીટર ૭0૦0૦ કિ રૂ ૨૧૦૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.૨૦,0૦૦૦/- તથા રોકડા રૂપિયા 3૪,૦૦૦/- તથા મહીન્દ્રા મેક્સ ગાડી જેના રજી નં જીજે ૨૭ એક્સ ૫૮૭૬ કિ.રૂ. ૩,૦૦,૦0૦૦/- એક કુલ્લે ૩,૭૦,૦૦0/- ના મુદામાલ સાથે આરોપી મોહશીન મહમદભાઇ ગલીયારા તથા અબ્દુલ ક્રીમ અલીભાઇ ગલીયારા રહે. બંને અમદાવાદ વાળાઓ ને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરેલ