ભીમાસર આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ રૂમમાંથી દારૂની ખાલી બોટલો અને એક્સપાયર દવાઓ મળી આવી – તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ભીમાસર ગામે આવેલ આરોગ્ય કેન્દ્રની ભીમ આર્મીના અધ્યક્ષ હરિ પરમાર તથા તેમની ટીમ દ્વારા વિઝિટ કરવામાં...