BREAKING NEWS : અંજાર મુન્દ્રા હાઇવેપર વવાર પાટિયા પાસે થયો ગંભીર અકસ્માત : બાઇક પર સવાર ૨ સખ્સોના કમકમાટીભર્યા મોત
રાજ્યમાં અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે આજે રક્ષાબંધનના દિવસે અંજાર મુન્દ્રા હાઇવે પર એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે...