સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશ સાથે રાપરમાં નીકળી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે....