કચ્છના વણઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દશાર્વતા પ્રભારી મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી તથા પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી...