ભાવનગરમાં કોરોના વાયરસના કારણે પત્રકારનું સારવારમાં અર્થે મોત
ભાવનગર: ભાવનગરનાં પત્રકારનું કોરોના સારવાર દરમ્યાન મોત નિપજયુ છે. ભાવનગરમાં કોરોના વાયરસે ખળભળાટ મચાવ્યો છે.સ રોજ રોજ પોઝીટીવ દર્દીઓમાં ચિંતાજનક...
ભાવનગર: ભાવનગરનાં પત્રકારનું કોરોના સારવાર દરમ્યાન મોત નિપજયુ છે. ભાવનગરમાં કોરોના વાયરસે ખળભળાટ મચાવ્યો છે.સ રોજ રોજ પોઝીટીવ દર્દીઓમાં ચિંતાજનક...
ભરૂચ શહેરના સોનતલાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં વીજથાંભલા પાસે લઘુ શંકા કરવા ગયેલા બાળકનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું છે....
દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની તુલનાએ 10 ટકા વધુ વરસાદ પડયો છે. જયારે...
રાજુલા તાલુકાનાં કોવાયા ગામ નજીક સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ બાવળની કાટમાં હોય...
૨ાજયભ૨માં મેઘાએ સતત આઠમા દિવસે છુટી છવાઈ મેઘ મહે૨ ચાલુ ૨હેતી કચ્છમાં સાર્વત્રિક જયા૨ે અન્યત્ર છુટોછવાયો હળવા ભા૨ે ઝાપટાથી સાડા...
સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે માંગરોળ તાલુકામાં અચાનક કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. આજરોજ...
જામનગરનાં બંને મિત્રોને વિશ્વાસઘાતનો સામનો કરવો પડયો છે. અમરેલીનાં ગાંધીબાગમાં ઉછીના આપેલા રૂા.60 લાખ પરત ન મળતા 2 મિત્રોએ ફિનાઇલ...
પાટણ જિલ્લામાં ગુરુવારે વધુ 19 જેટલા કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવવાની સાથે શહેરના પખાલીવાડા વિસ્તારના કોરોના સંક્રમિત 72 વર્ષિય વૃદ્ધનું...
સૌ૨ાષ્ટ્રમાં પણ કો૨ોના સંક્રમણ ઘટવાનું નામ લેતું ન હોય તેમ વધુને વધુ ઘાતક રૂપ પકડતો જાય છે આજે ૨ાજકોટ સિવિલ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહજી સીલંકીને કોરોના પોઝીટીવ આવતા કોંગ્રેસ અગ્રણી શ્રી કનુભાઈ મકવાણા દ્વારા ભરતસિંહજીના તંદુરસ્ત...