ભાવનગરમાં સિનેમાની સામે મીયાણીના પડેલા પોવીંગ બ્લોક રોડનું ખાત મહુરત કરવામાં આવ્યું

ભાવનગર :વડવા બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશીની ગ્રાન્ટમાં થી વિજય સિનેમા ની સામે મીયાણી ના પડેલામાં  પોવીંગ બ્લોક રોડ નું ખાત મહુરત કરવામાં આવ્યું હતું જેમાં કૉંગ્રેસ સમિતી ના પ્રમુખ પ્રકાશ વાઘાણી. વડવા બ. ના કોર્પોરેટર શ્રી હિંમત મેણીયા .મહેન્દ્ર સિંહ ગોહીલ (મહાદેવ પાન) વાળા તથા મુકેશભાઇ તથા જેન્તીભાઇ  તથા યુવરાજભાઇ તથા આ વિસ્તાર ના રહીશો હાજર રહ્યા હતાં અને બન્ને કોર્પોરેટરો નો આભાર માન્યો હતો.

( રિપોર્ટર એઝાજ શેખ)