ગુજરાતમા કોરોનાનો કહેર: ૨૪ કલાકમા કોરોનાના ૭૨૫ કેસ, ૧૮ લોકોના મોત થયા

ગુજરાતમા ધીરે ધીરે કોરોનાનું જોર વધી રહ્યું છે. જેમાં ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૨૫ કેસ નોંધાતા કોરોનાના દર્દીઓની સંખ્યા ૩૬૧૨૩ થઈ છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમા ૧૮ લોકોના મોત થતા કુલ મૃત્યઆંક ૧૯૪૫ થયો છે. જો કે અત્યાર સુધી કોરોનાથી ૨૫૯૦૨ લોકો સાજા થયા છે.