Month: July 2019

માંડવી પોલીસનો ઉમદા કૂતય બે નાના બાળકોને વાલીસાથે કરાવિયું મિલન

પો.સબ ઈન્સ.એ.સીં.બારેયા તથા સાથે પો.કોન્સ.દીપકભાઈ જેઠાભાઈ પો.કોન્સ.ગીરીશભાઈ અરજણાભાઈ,પો.કોન્સ,જસરજ નારાણભાઈ તથા પો.કોન્સ.વીજેન્દુસિંહ નોરુભા રાત્રીના સમયે પેટ્રોલીગમાં હતા ત્યારે એસ.ટી.રોડ પર આવેલી...

કારમાં મહિલા સાથે દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો, એક દિવસના રિમાન્ડ

મોરબીની મહિલાને એક કાર્યક્રમમાં માળીયા જવાનું કહીને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને ગૂંગણ ગામની સીમમાં લઈ જઈને છરી બતાવી ધાક ધમકી આપીને...

જી.કે.માં નાજુક અવસ્થામાં આવેલી પ્રસુતાને વિકટ સારવાર બાદ બાળક સમેત ઉગારી લેવાઈ

જી.કે.જનરલ હોસ્પિટલમાં નાજુક અવસ્થામાં દાખલ થયેલી પુરા દિવસની પ્રસુતાને અત્રેનાં સ્ત્રીરોગ અને એનેસ્થેટીક વિભાગે માતા અને બાળક બંનેને હેમખેમ ઉગારી...

ગૌ હત્યા કેસમાં રાજ્યમાં પ્રથમ સજા: આરોપીને ૧૦ વર્ષની કેદ

રાજ્યમાં ગૌ વંશની કતલ અંગેના કાયદામાં સુધારો થયા પછી વાછરડાની હત્યા કરનાર એક આરોપીને ધોરાજીની કોર્ટે 10 વર્ષ કેદની સજા...

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો તાંડવ, ઉમરગામમાં 13 ઇંચ વરસાદ હાઇવે જામ, નદીઓ ગાંડીતુર

વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ...

કચ્છમાં કાંટાળી ઝાડીમાં નવજાત શિશુ મળ્યું : શરીર ઉપર કીડી-મંકોડા કરડી ગયા

કચ્છમાં અજાણી વ્યક્તિએ જાણ કરતાં 108ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કાંટાળી ઝાડીમાં સાત-આઠ દિવસ અગાઉ જન્મેલો નવજાત બાળક...