Month: November 2019

જાગીરનાં મંદિરો જે-તે ટ્રસ્ટને સોંપવા અને ભુજમાં ઢોરવાડા સ્વરૂપે થતાં દબાણો હટાવો જિલ્લા સંકલન સમિતિ બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેનની રજૂઆત

ભુજ ખાતે ગત શનિવારે જિલ્લા કલેકટર શ્રી એમ.નાગરાજનના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન...

ગાંધીધામમાં ગ્રે કલરની કારમાં ફરી ચીલઝડપ કરનાર પકડાયો

ઓસ્લો સર્કલ પાસે ગ્રે કલરની કારમાં આવી ચેન સ્લેજિંગના બનાવને અંજામ આપનાર માથાનો દુખાવો બનેલા આરોપીને પોલીસે ભારતનગરમાંથી પકડી લઇ...

ભુજ રોટરી ધ્વારા આતંરરાષ્ટ્રીય રોડ વિકટીમ ડે નિમિત્તે ચલાવાયો જન જાગ્રુતિ અભિયાન .

સરકાર ધ્વારા ટ્રાફિકના નિયમો બનાવાય છે, પરંતુ તેની અમલવારીમાં પ્રજાનો જોઇયે તેટલો સહયોગ સાંપડતો નથી,પરિણામે પોલીસને પબ્લિક સાથે ઘર્ષણમાં ઉતરવું...

પ્રભુ તું પણ આ બધુ જોઈને નિરૂતર થઈ જાય… તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જુઓ કરછ કેર TV ન્યૂઝ ખાસ અહેવાલ

સૂત્રોની માહિતી દ્વારા જાણવા મળ્યા મુજબ જિલ્લાના મુખ્ય મથક ભુજના બહુમાળી ભવન ખાતે આવેલી નાયબ ચેરિટિ કમિશનર શ્રી ટ્રસ્ટ ની...

કંડલાથી અમદાવાદ અને નાસિક માટે નવી ફ્લાઇટ આજથી શરૂ, સોમથી શુક્ર ઉડાન ભરશે

કંડલાથી અમદાવાદ અને નાસિક માટે નવી ફલાઇટની આજથી શરૂઆત કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે અમદાવાદથી ઉડીને પહેલી ફલાઇટ...

કચ્છ જિલ્લાની 234 જેટલી પ્રાથમિક શાળાઓને તાળાં લાગવાની શક્યતાઓ

ગુજરાત સરકારે રાજ્યમાં 30થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 5350 સરકારી પ્રાથમિક શાળાઓને તાળાં લગાડી નજીકની શાળામાં મર્જ કરવાનું નક્કી કર્યું છે.કચ્છ...

રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે હોડકો ગામે ૧૨મો બન્ની પશુમેળો-૨૦૧૯ ખુલ્લો મૂકાયો

રાજય સરકાર પશુપાલન ક્ષેત્રનાં અવિરત વિકાસ માટે કટ્ટીબધ્ધ છે. પશુ-સંવર્ધન કાર્યો માટે રૂ. ૪૭ કરોડની જોગવાઇ કરાઇ છે. કેન્દ્ર સરકાર...

સુરજબારી ચેકપોસ્ટ પાસે ચોરાઉ ચાયનાકલે ભરેલી 5 ગાડી ઝડપાઇ

છેલ્લા કેટલાક દિવસોમાં રાપર, ભચાઉ વિસ્તારમાં ખનીજ ચોરી કરતા તત્વો કાયદાના ભીંસમાં આવ્યા છે. ત્યારે ફરી પૂર્વ કચ્છ ખાણ ખનીજ...

ભુજના કુકમા ગામે દારૂ વેચવાની ના પાડનાર યુવાન બુટલેગર ખુલ્લી તલવાર લઇને દોડયો

સરકાર ભલે અસામાજિક તત્વો સામે અસરકારક કાયદા ઘડે પણ કાયદાનો ખોફ કે ડર હવે ગુજરાતમાં પણ ઘટી રહ્યો છે., એ...

કચ્છ આરટીઓ કચેરીનો પાસવર્ડ ચોરી કરીને પરબારા વાહનો પાસિંગ કરનાર અંતે જેલહવાલે

કચ્છમાં છેલ્લા દસેક મહિનાથી ગાજી રહેલા આરટીઓ કાર પાસિંગ કૌભાંડમાં પોલીસ અને આરટીઓની કાર્યવાહી સામે શંકાની સોઈ ચિધાયા બાદ આ...