પ્રભુ તું પણ આ બધુ જોઈને નિરૂતર થઈ જાય… તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જુઓ કરછ કેર TV ન્યૂઝ ખાસ અહેવાલ

સૂત્રોની માહિતી દ્વારા જાણવા મળ્યા મુજબ જિલ્લાના મુખ્ય મથક ભુજના બહુમાળી ભવન ખાતે આવેલી નાયબ ચેરિટિ કમિશનર શ્રી ટ્રસ્ટ ની કચેરી જે જાહેર ટ્રસ્ટોની નોંધણી-ટ્રસ્ટનાં હેતુ – ટ્રસ્ટનાં હિસાબો – ટ્રસ્ટની સ્થાયી – અસ્થાયી મિલકતોની પૂર્ણ પણે દેખરેખ રાખવા સરકાર શ્રી દ્વારા જિલ્લા મથકે સ્થાપિત છે હાલમાં સરકારશ્રી ગરીબ વર્ગ / પશુ / પક્ષી / માનવ ના લાભાર્થે ટ્રસ્ટ રચી સારા ,સાચા લાભાર્થીઓ સુધી સરકાર ની યોજનાઓ દ્વારા લાભ મેળવવા યોગ્ય હેતુ બર આવે તથા દાતાશ્રીઓ સ્થાનિક સહાય કરતી સંસ્થાઓને સાથે રાખી ટ્રસ્ટ દ્વારા સરકારી લાભો તથા સેવા ની ભાવના અંગે જાગૃતિ દર્શાવે તે હેતુથી તે ટ્રસ્ટની રજીસ્ટર નોંધણી કરાવી સમાજ સેવાને પ્રોત્સાહન આપવાના પ્રયાસ સફળ થાય…. ત્યારે હાલ કરછ જીલ્લામાં સરકારી તથા અન્ય લાભો મેળવવા લેભાગુ ટ્રસ્ટો નો રાફડો ફાટયો હોવાનું જાણવા મળે છે જે માત્ર અંગત સાંઠ ગાંઠ થી અંગત હિત ના કાર્યો કરી પોતાનો સ્વાર્થ સાધે છે જે ગુરૂ ઓના કુળ નથી હોતા તેવા વ્યક્તિઓ શિક્ષણ ના નામે તગડી આવક ઊભી કરવા ગુરૂકુળો સ્થાપી મોજ સોખ કરે છે ….ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી બની લેભાગુ તત્વો ને ટ્રસ્ટી તરીકે સાથે રાખી ધિકતી કમાણી કરી પોતાના મોજ સોખ પૂરા કરવા માટે તગડી આવક ઊભી કરે છે ત્યારે સાચા સમાજ સેવક દાતાશ્રિઓ જેની પરસેવાની કમાણી નો દુરઉપાયોગ થતો જોઈ અચરજ થાય છે કે ……..હે ભગવાન બ્રહ્મ તુ સુષ્ટિ નો સર્જનાર છો.. તારા સર્જેલા લોક માં આજે તારી સુષ્ટિનુ તારા બ્રહ્મલોક..ની..દિવ્યતા નું કેવું અધ:પતન કરીને બેઠા છે સરકારે પ્રજાના પેસા… પ્રજાહિતના કાર્ય કરવા મૂકેલા… અધિકારી,કર્મચારી,રાજકીય સેવકો,પોતાના અંગર્ત સ્વાર્થે પોતાના મોજસોખ પૂરા કરવા કેવા હીન કક્ષાના કુર્ત્યો કરે છે આજના તારા આ બ્રહ્મલોક માં સફેદ, ભગવા, કે અન્ય વસ્ત્ર ધારી… પોતાને વંદનીય સેવક કહેવડાવી કેમ પૂજાય છે..!!! પ્રભુ તું પણ આ બધુ જોઈને નિરૂતર થઈ જાય… તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જે ખરેખર તારી સુષ્ટિના ભવિષ્ય માટે ખતરા સમાન છે… ?