Month: December 2019

ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા વાલીવારસની શોધખોળ

મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ઘૂટું ગામની સીમમાં આવેલ ફિઓના સિરામિક પાસે આવેલ લ્યુસીડ માઈક્રોન માટીના કારખાના નજીક મજુર ઓરડી ...

ગુજરાતમાં હાલ કચ્છ મોહત્સવ ચાલે છે ત્યારે સફેદ રણ ની મુલાકાત આવતા હજારો પ્રવાસીઓ ને સફેદ રણ પ્રતિ વધુ આકર્ષિત જોવા મળી

ગુજરાતમાં હાલ કચ્છ મોહત્સવ ચાલે છે ત્યારે સફેદ રણ ની મુલાકાત આવતા હજારો પ્રવાસીઓ ને સફેદ રણ પ્રતિ વધુ આકર્ષિત...

15 વર્ષની સગીરાનું અપહરણ કરી યુવકે ત્રણ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

રાજ્યમાં હજુ પણ બળાત્કાર ઘટનાઓ યથાવત્ જોવા મળી રહી છે. રાજકોટ તાલુકાના જીયાણા ગામે રહેતી 15 વર્ષીય કિશોરીને વાંકાનેરના યુવકે...

અમેરિકાથી આવેલા 2 કન્ટેનરથી Adani Port પર સનસનાટી મચી, અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળ્યાં

કચ્છના અદાણી પોર્ટ (Adani Port) પર ગઈકાલથી સનસનાટી મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ (Mundra port) પર આવેલ એક કન્ટેનરને કારણે...

અંજાર હિરાપર ગામે રૂ.૧૫.૩૦ કરોડનાં સાધનોનું વિતરણ

અંજાર તાલુકાના હિરાપર ગામે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. શ્રી અટલ બિહારી બાજપેઈના જન્મદિન નિમિત્તે શ્નસુશાસન દિનલૃ અંતર્ગત ખેડૂત સંમેલન તથા કૃષિ...

મુન્દ્રા બંદર પર ૨ અમેરિકન મિલેટ્રી ગ્રેડ લોન્ચિંગ ગિયર મળ્યા, સૈન્ય ઉપકરણોની ચોરીની શંકા

ગુજરાતના મુન્દ્રા બંદર પર અમેરિકામાં બનેલા બે મિલેટ્રી ગ્રેડ લોન્ચિંગ ગિયર મળ્યા છે. લગભગ ૧૧ હજાર કિલો વજનના આ બંને...