પત્રી અને કુંદરોડી વચ્ચે જુગાર રમતા પાંચ પકડાયા 1 નાસી ગયો :
મુંદરા તાલુકામાં પત્રી અને કુંદરોડી વચ્ચેના માર્ગે ખારા સીમમાં બાવળોની ઝાડી વચ્ચે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જણને રૂા. 11,430...
મુંદરા તાલુકામાં પત્રી અને કુંદરોડી વચ્ચેના માર્ગે ખારા સીમમાં બાવળોની ઝાડી વચ્ચે ગંજીપાના વડે જુગાર રમતા પાંચ જણને રૂા. 11,430...
ગાંધીધામ શહેરના સુંદરપુરી વિસ્તારમાં આજે મોડી રાત્રે કુલ 40 જણના બે જૂથ વચ્ચે અથડામણમાં પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરાયો...
કોરોના મહામારી ની સ્થિતિ માં ફરજ પર હતા ગેરહાજરજીલ્લા વિકાસ અધિકારી દ્વારા કર્યા સસ્પેન્ડમુન્દ્રા ના લાખાપર વિરાણી ની હતી ફરજ
ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કતપર ગામના રહેવાસી શાન્તીભાઇ મોહનભાઇ બારૈયા ઉ.વ.૪૦ કે જે માછીમારી કરતા હતાં તે ચાર દિવસથી...
લોકડાઉનને કારણે મજુરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. સાથોસાથ મજુરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક...
થાનગઢના આંબેડકરનગરમાં ગાળો બોલવા મામલે વણકર યુવાનો વચ્ચે બોલચાલી મારામારી થતાં ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. થાન...
જેમાં પીએસઆઇ એમપી ચૌહાણ સાહેબ અને એ.એસ.આઈ ભરતભાઈ એચ શી દશરથભાઈએએસઆઇ બાબુભાઈ પીસી રામદેવસિંહ પીસી સુરેન્દ્રસિંહ દ્વારા તમામ પોલીસ મિત્રોને...
ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાથી આસ્થા અને અંધવિશ્વાસ સાથે સંકળાયેલો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જયાં કોરોના વાયરસથી ગામની રક્ષા...
જી.કે.જનરલની લેબોરેટરીમાંથી 21 પોઝીટીવ દર્દીઓની યાદી લીક થયાં બાદ હવે કચ્છમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેની અધૂરી માહિતી જાહેર કરાઈ રહી...
હું તમારી પોલીસના ત્રાસથી ત્રાસી ગઈ છું...હવે મારે મરી જવું છે, દીકરીઓ જોડે હું આપઘાત કરી લઈશ...’સંત્રીએ મહિલાને સમજાવી હતી...