બગોદરા પોલીસ સ્ટેશન ખાતે આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવામાં આવ્યા



જેમાં પીએસઆઇ એમપી ચૌહાણ સાહેબ અને એ.એસ.આઈ ભરતભાઈ એચ શી દશરથભાઈ
એએસઆઇ બાબુભાઈ પીસી રામદેવસિંહ પીસી સુરેન્દ્રસિંહ દ્વારા તમામ પોલીસ મિત્રોને આતંક વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવરાવવામા આવ્યા હતા
રીપોર્ટર મહિપત મેટાલિયા