Month: February 2020

ભુજ મ્યુઝિયમના કર્મચારીને ફરી નોકરીમાં રાખવા હુકમ

ભુજના મ્યુઝિયમના એક પૂર્ણકાલીન ગેલેરી એટેન્ડન્ટ કર્મચારીને લાયકાત, સરકારની નાણાંકીય અછત સહિતના વિવિધ કારણોસર નોકરીમાંથી કાઢી મૂકવાથી લઇ તેને ઓછો...

પહેલી વાર યોજાયેલી પક્ષીગણતરીમાં કચ્છમાં જોવા મળ્યાં 5 લાખ ફ્લૅમિંગો

કચ્છ ના મોટા રણમાં ૪,૮૫,૦૦૦ અને નાના રણમાં ૪,૦૦‍,૦૦૦ પક્ષીઓ નોંધાયાં : વિશ્વપ્રસિદ્ધ નળ સરોવરમાં આ વખતે સૌથી વધુ ૩,૧૫,૦૦૦થી...

ભુજમાં ઠેર ઠેર માર્ગો પર નદીની જેમ ગટરના દુષિત પાણી વહેતા થઈ ગયા

જિલ્લા મથક ભુજમાં નગરપાલિકાની કામગીરી કરવાની અણઆવડતના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં એક બાદ એક ગટરલાઈન બેસી જવાની ઘટનાનો સીલસીલો બંધ...

મોરબીમાં ૧૭ વર્ષથી ધતિંગલીલા કરતાં ઢોંગી ભુવાનો પર્દાફાશ

મોરબીમાં છેલ્લા ૧૭ વર્ષથી ઘરમાં રામાપીરનું સ્થાનક ઉભું કરીને છેતરપીંડી કરતા ઢોંગી ભૂવાનો વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કર્યો છે.મોરબીના અરવિંદ...

ભુજ સહજાનંદ કોલેજ પ્રકરણમાં રાષ્ટ્રીય – રાજય મહિલા આયોગની ટીમ દ્વારા તપાસ

૪ સામે મહિલાઓના ગૌરવભંગની પોલીસ ફરિયાદઃ બળજબરીપૂર્વક કપડા ઉતારીને ૫૦ વિદ્યાર્થીનીઓની રજસ્વલા અંગે તપાસ કરાઇ હોવાનું યુનિવર્સિટીની તપાસમાં ખુલ્યુઃ ૩...

હળવદ-ધ્રાંગધ્રામાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ ભરત મેવાડા સોલડી ગામેથી ઝડપાયો

મોરબી એલસીબી ટીમે હળવદ અને ધ્રાંગધ્રા પંથકમાં દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે નાયબ પોલીસ મહાનિરીક્ષક...

દ્વા૨કાની ચા૨ બોટ અને 22 માછીમા૨ોનું અપહ૨ણ ક૨તી પાકિસ્તાન મ૨ીન

પાકિસ્તાનની મરીન દ્વારા આજે દ્વારિકાની ચા૨ બોટ અને ૨૨ માછીમારો નું અપહ૨ણ ક૨વામાં આવ્યુ છે અને તેમને પાકિસ્તાન લઈ જવાયા...

ગાંધીધામમાં જુગાર રમતા બાર શખ્સો ૨૯ હજારની રોકડ સાથે ઝડપાયા

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના વોર્ડ 9/એ-ઈ ખોડીયાર ચકી વાળી ગલી ભારતનગરમાં ગંજી પાનાનો હારજીતનો...

રાપરમાં હિટાચી મશીન લઇને જતા ટ્રક હડફેટે ચાર વર્ષની બાળકીનું મોત

મળતી વિગતો મુજબ રાપર માર્કેટિંગયાર્ડ નજીક હિટાચી મશીન લઇ જઇ રહેલા ટ્રક નંબર જીજે બાર એ ડબલ્યુ ૧૪૦૭ ના ચાલે...