રાપરના નંદાસરની કેનાલમાં ડુબી જવાથી યુવાનનું મોત
તાલુકાના નંદાસર ગામે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનું મોત નીપજયું હતું. મશીનની લાઈન ભરવા માટે ગયેલા યુવાનનો પગ લપસતા તે...
તાલુકાના નંદાસર ગામે નર્મદા કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનું મોત નીપજયું હતું. મશીનની લાઈન ભરવા માટે ગયેલા યુવાનનો પગ લપસતા તે...
નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. આ બાબત...
કોરોનાની મહામારી દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જરૂરતમંદોને મદદ કરવાની કરેલી હાકલને કચ્છમાં સારો પ્રતિસાદ મળી રહ્યો...
કોરોના વાયરસ જેવી ભયવાહી પરિસ્થિતિમાં કોઈના જાન ન જાય, કોઈના લાડકવાયા ન છીનવાઈ કે કોઈના પરિવારના મોભી ન જાય તે...
દેશમાં કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને આજે દશમો દિવસ થયો છે...
કચ્છમાં સતત પાંચમા દિવસે પણ એકેય વધારાનો કેસ નહીં નોંધાતા તંત્રને થોડી રાહત છે. જોકે, તેમ છતાંયે કચ્છમાં તંત્રએ આગોતરી...
કોરોના વાઈરસની મહામારીને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારાથી લઈને આજ સુાધીમાં કચ્છના વેપાર-ઉદ્યોગને આશરે પાંચાથી છ...
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અબલોડ ગામમાં રમતા-રમતા કુવામાં પડી જતા 3 બહેનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ...
દેશભરમાં 21 દિવસના લોકડાઉન્ડ શે અને સમગ્ર વિશ્વ માં કોરોનાની મહામારી ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે ભારતભરમાં અને ગુજરાત રાજ્ય...