જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે યુવકો પર જીવલેણ હુમલો : પાંચ શખ્સો ધારદાર હથિયાર વડે તૂટી પડ્યા: બંને ઘાયલોને હોસ્પિટલે ખસેડાયા : પોલીસ કાફલો પહોંચ્યો
જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે યુવકો પર જીવલેણ હુમલો થયાની ઘટના બની છે.જામનગરના વાઘેર વાડા વિસ્તારમાં રાત્રે બે યુવકો પર પાંચ...