Month: June 2020

કચ્છમાં ૩૦ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ૩૬ હજારથી વધુ લોકોનો સર્વે કરાયો

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના પગલે હાલે ૩૦ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં અત્યાર સુાધીમાં કુલ ૩૬૧૪૩ લોકોનો સર્વે...

કચ્છમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઈનના નિયમો ફરી બદલાયા

ભારત સરકાર દ્વારા વિદેશાથી ફલાઈટમાં આવનાર ગુજરાતી મુસાફરો માટે કવોરન્ટાઇન બાબતે સુાધારો બહાર પાડવામાં આવેલો છે. જે અન્વયે ફરીથી સરકારી...

સોમવારથી કાળા ડુંગરે ગુરૃ દત્તાત્રેયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલશે

સીમા પરનું કાળા ડુંગર ઉપર બિરાજતા ગુરૃ દત્તાત્રયનું મંદિર સરકારની ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રધૃધાળુ ભક્તોના દર્શનાર્થે તા. ૮-૬ સોમવારાથી...

માસ્ક પહેરવાનું કહ્યું તો ઈસમ 2 પોલીવાળાને મારવા લાગ્યો, ગુનો દાખલ કરાયો

રાજસ્થાન: કોરોના મહામારીના ફેલાવા વચ્ચે તેને રોકવા માટે અને તેના પર કાબૂ મેળવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બહુ જ...

સ્કૂલો ખોલવાનો નિર્ણય ઈઝરાયલને પડ્યો ભારે: ૩૦૧ બાળકો અને સ્કૂલ સ્ટાફને કોરોના

તેલઅવિવ, તા.૫: ટાઈમ્સ ઓફ ઈઝરાયલની રિપોર્ટ મુજબ, સ્કૂલ ખોલ્યા બાદ દેશમાં ૩૦૧ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.ઈઝરાયલ...

ગર્ભવતી હાથણીના મૃત્યુ મુદ્દે એક વ્યક્તિની અટક, બાકીનાની પણ ધરપકડ થઈ જશેઃ વન મંત્રી

મલ્લાપુરમ: કેરળમાં ગર્ભવતી હાથણીની વિસ્ફોટક ભરેલું અનાનસ ખવડાવીને કરાયેલી હત્યા મુદ્દે  દેશભરમાં રોષની લાગણી ફેલાઈ છે. ગર્ભવતી હાથણીની હત્યા મામલે...

ગૌ શાળા પાંજરા પોળના સંચાલકોએ કલેક્ટરને આવેદન પત્ર આપતી વખતે સોસિયલ ડિસ્ટન્સનો છેદ ઉડાવ્યો

ગૌ શાળા પાંજરા પોળના સંચાલકો છત્રી લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવી પોહચયા હતા કરછમાં દાનની આવક બંધ થતાં પશુ...