Month: July 2020

સાયલાના જુના જસાપ૨ ગામે માતા-પુત્ર પ૨ હુમલામાં ઘવાયેલા પુત્રનું મોત નીપજયું

સુ૨ેન્નગ૨ જિલ્લામાં નજીવી બાબતે લૂંટ, મા૨ામા૨ી જૂથ અથડામણ સહિતના બનાવો વધી ૨હયા છે. ત્યા૨ે સાયલા તાલુકાના જુના જશાપ૨ ગામે અંદાજે...

લીંબડીમાં જુગા૨ ૨મતા ૧૩ શકુનીઓ પકડાયા

સુ૨ેન્નગ૨ના લીમડીમાં ૧૩ શખ્સો મુદામાલ સાથે જુગા૨ ૨મતા ઝડપાયા હતા. સુ૨ેન્નગ૨ના લીબડી મહાલક્ષ્મી ૨ોડ જીવા માલીકના ખાંચામાં આવેલ સુલતાનશા કાળશાના...

અમરેલીનાં કેરાળા ગામે પરિણીતાનાં અપહરણ બાબતે કૌટુંબીક ભાઇઓનો પિતા-પુત્રો પર હુમલો કરાયો

અમરેલી તાલુકાનાં કેરાળા (વિરડીયા) ગામે દોઢેક વર્ષ પહેલા એક પરીણીતાને ભગાડી જવાના કારણે કૌટુંબિક ભાઇઓ વચ્ચે ચાલતા મનદુ:ખના કારણે એક...

વડીયાના બાંટવા દેવળી ગામમાં કાર હડફેટે લેતા બાળકીનું મોત નીપજયું

વડિયા તાલુકાના બાંટવા દેવળી ગામે રહેતા નીલેશભાઇ બાબુભાઇ મોવલીયાનાં નાનાભાઇ રીપનભાઇ બાબુભાઇ મોવલીયા ગઇકાલે પોતાના હવાલાવાળી કાર જી.જે. પ સી.એન....