Month: July 2020

કાલાવડ નગરપાલિકાનો સદસ્ય પિસ્તોલ સાથે ઝડપાયો

જામનગરમાં તારીખ 3 જી ના રોજ એક બિલ્ડર પર થયેલ ફાયરીંગ પ્રકરણમાં સંડોવાયેલા એક શખ્સની કબુલાતના આધારે એલસીબી પોલીસે કાલાવડના...

36 લાખથી વધુના વિદેશી શરાબ સાથે 3 ઝડપાયા : એક ફરાર

સુરેન્દ્રનગર પોલીસ સૂતી રહી અને થાનમાં આર.આર.સેલ દવારા દારૂ ઝડપી લેવામાં આવ્યો લીધો હતો.તરણેતર સરા રોડ ઉપર થી રાત્રી દરમિયાન...

સાયલા નજીક ટ્રક-કા૨ ભટકાતાં ચા૨ ઘાયલ

સુ૨ેન્નગ૨ના સાયલાના દેવગઢ પાસે ટ્રક અને કા૨ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતમાં ચા૨ લોકોને ગંભી૨ ઈજા પહોંચતા તાત્કાલીક સા૨વા૨...

સાયલા સુદામડા ૨ોડ પ૨ પાંચ લાખથી વધુનો વિદેશી શરાબ ભ૨ેલું વાહન ઝડપાયું

સાયલા-સુદામડા ૨ોડ ઉપ૨થી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૩૦૬ ક઼િ રૂા. પ,૦૦,૨૮૦ તથા મહિન યુટીલીટી પીકઅપ મળી કુલ રૂા....

રાજુલાનાં ડુંગર ફાટક નજીક ટ્રેન હડફેટે લેતા આધેડનું મોત નીપજયું

ડુંગર ફાટકથી પીપાવાવ જતાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેન સાથે અથડાતા આધેડનું મોત થયું હતું.રાજુલા ગામે શ્રમજીવીનગરમાં રહેતા ભીખાભાઈ નારણભાઈ રાઠોડ...

૨ાજકોટમાં ભગી૨થ સોસાયટીની મહિલાનું અરેરાટી ભર્યું મોત

શહે૨ના માર્કેટીંગ યાર્ડ પાસે ભગી૨થ સોસાયટીમાં ૨હેતા ભ૨વાડ મહિલાનું ૨ાત્રીનાં સમયે ૨હસ્યમય મોત નિપજતા પરિવા૨માં અ૨ે૨ાટી મચી ગઈ છે. તેના...

બાવળા તાલુકાના ગામો મા મફત માસ્ક વિતરણ કરાયું

ગુજરાત રાજ્ય સરકાર ના ખાદીગ્રામ બોર્ડ ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા સાહેબ દ્વારા આપવામાં આવેલ માસ નું વિતરણ બાવળા તાલુકા ના ગામો...

મોરબી: મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો, જેના કારણે યુવક બાઈક પરનો કાબૂ ગુમાવતા મોત

મોરબીના બંધુનગર નજીક રાતે એક યુવક પોતાનું બાઈક લઈને જતો હતો,દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો,...

પોતાના ઘરે, પોતાના પરિવારથી નજીક રહીને પણ કોરોનામુક્ત થઈ શકાય છે

સામાન્ય લક્ષણો છે તેવા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે હોમ આઈસોલેશન શ્રેષ્ઠ વિકલ્પ- ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો.દર્શન શુકલ હોમ આઈસોલેશનમાં રહેવા...

ભાવનગર જિલ્લામાં 34 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા અત્યાર સુધીમાં 25,223 લોકોની આરોગ્ય તપાસ કરાઈ

ભાવનગર: ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે 34 આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ...