બાવળા તાલુકાના ગામો મા મફત માસ્ક વિતરણ કરાયું

0d5da55b-c171-4bcb-9274-8b73b477d5b1

ગુજરાત રાજ્ય સરકાર ના ખાદીગ્રામ બોર્ડ ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા સાહેબ દ્વારા આપવામાં આવેલ માસ નું વિતરણ બાવળા તાલુકા ના ગામો જાહેર રસ્તાઓ માં અને બાઇક રીક્ષા ચાલક ને ઉભા રાખી માસ્ક વિતરણ કરવામાં આવ્યું. વિતરણ કરવામાં સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ બાવળા તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ મકવાણા. જિલ્લા યુવા મોરચા મહામંત્રી મયુરભાઈ ડાભી અને બાવળા તાલુકા ભાજપ મહામંત્રી ચેતનસિંહ ગોહેલ તથા સંગઠન ની ટીમ સાથે રહ્યા હતા. સાથે ગુજરાત રાજ્ય સરકાર ના ખાદીગ્રામ બોર્ડ ના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરીયા સાહેબ નો પણ ખૂબ ખૂબ આભાર જેમને આ માસ્ક આપવામાં આવિયા.

રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર