રાજકોટ બજરંગ વાડી મટકલ પાસે શેરી નં . ૧૩ ના ખુણા પાસે આવેલ મધુવન એપાર્ટમેન્ટ ફલેટ નં . ર ૪ માંથી ભારતીય બનાવટના ઇગ્લીશ ધરૂની બોટલ નંગ ૨૪ સાથે એક ઇસમને પકડી પાડતી રાજકોટ ગાંધીગ્રામ પોલીસ
રાજકોટ શહેર મહે. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પો.કમિ શ્રી અહેમદ ખુરશીદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર...