Month: July 2020

ગુજરાતમા કોરોનાના એક્ટીવ કેસ ૮૬૭૮એ પહોંચ્યા, કુલ મૃત્યુઆંક ૧૯૬૨ થયો

ગુજરાતમા કોરોના વાયરસના કેસમા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૩૫ કેસ ઉમેરાયા છે. જેના...

હુંબલ પરિવારના માઠા પ્રસંગે ભેગા થયેલા ૧૩ને કોરોના ભેટયો : વૃધ્ધાનું થયું મૃત્યુ

રાજકોટ, કાળમુખો કોરોના વરસાદી સીઝનમાં વધુ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનો પુરાવો મળવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં...

ટંકારાના સરૈયા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા 5 પકડાયા

ટંકારા : સરૈયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી જાણવા મળ્યા મુજબ ટંકારા પોલીસને મળેલ બાતમીના...

જામસર ગામે સ્વામિનારાયણ મંદિરમાંથી ઘરણ અને રોકડની તસ્કરીની પોલીસ ફરિયાદ

જોડિયા તાલુકાના જામસર ગામે આવેલ એક ધાર્મિક જગ્યાને તસ્કરોએ નિશાન બનાવી છે. જેમાં સ્વામીનારાયણ મંદિરમાંથી દાનપેટીની રોકડ સહિતનો 1.10 લાખનો...

૨ાજકોટમાં કો૨ોના કહેર : એક જ ૨ાતમાં નવા ૨૭ કેસ નોંધાયા: ચા૨ના મોત

૨ાજકોટ સૌ૨ાષ્ટ્રમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કો૨ોનાના વધતા પ્રકોપ વચ્ચે ૨ાજકોટમાં આજે બ્લાસ્ટ થયો હોય તેમ એક જ ૨ાતમાં શહે૨માં ૨૭...

બનાસકાંઠાના ડીસામાં નગરસેવકના પિતા વ્યાજખોરોના ત્રાસથી કરી આત્મહત્યા

બનાસકાંઠાના ડીસામાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. નગરસેવકના પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં ચકચાર પામી છે....